એક $0.2\, cm$ $(0.001\, cm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, $1\, m\, (1 \,mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને $1 \;kg$ $(1\,g$ લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં $0.5\, cm \,(0.001\, cm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? ($\%$ માં)

  • [JEE MAIN 2021]
  • A

    $0.14$

  • B

    $0.9$

  • C

    $9$

  • D

    $1.4$

Similar Questions

જો $x=10.0 \pm 0.1$ અને $y=10.0 \pm 0.1$, તો $2 x-2 y$ કોના બરાબર થાય ?

લઘુતમ માપ અને લઘુતમ માપ ત્રુટિ કોને કહે છે ? અને લઘુતમ માપ  ત્રુટિ પર નોંધ લખો.

ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.

એક પદાર્થ એકધારી રીતે $ (4.0 \pm 0.3)$  સેકન્ડમાં $ (13.8 \pm 0.2) $ અંતરે કાપે છે. ત્રુટિ મર્યાદા સાથે વેગ અને વેગની પ્રતિશત ત્રુટિ અનુક્રમે ...મળે.

રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે  $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ચાકગતિઉર્જાની $\left(K=\frac{1}{2} I \omega^{2}\right)$ મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.