કોઇ એક પદાર્થના વેગના માપનમાં આવતી ઘન ત્રુટિ $50\%$ હોય તો તેની ગતિઊર્જાના માપનમાં કેટલા ................ $\%$ ત્રુટિ આવે?
$25$
$50$
$100$
$125$
જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી $0.1 \%$ હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી......
કોઈ પણ સાધનથી માપેલ માપનમાં ત્રુટિ કેટલી હોય છે ?
સ્ટોપ વોચની લઘુત્તમ સંખ્યા $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ આવર્તનોનો સમય $25$ સેકન્ડ જેટલો આંકવામાં આવે છે. સમયના માપ માં મહત્તમ પ્રતિશત ત્રુટી ............ $\%$ હશે?
એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
ભૌતિક રાશિઓના અવલોકન (માપન)માં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકારો લખીને સમજાવો.