- Home
- Standard 9
- Science
9. GRAVITATION
medium
પાણીની સપાટી પર કોઈ વસ્તુને રાખતાં તે કેમ તરે છે અથવા ડૂબે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જ્યારે વસ્તુને પાણીની સપાટી પર મૂકીએ ત્યારે તેનાં પર બે બળો લાગે છે.
$(i)$ વસ્તુનું વજન જે અધોદિશામાં લાગે છે.
$(ii)$ ઉત્પ્લાવકબળ જે ઉર્ધ્વદિશામાં લાગે છે.
જો ઉત્પ્લાવકબળ, વજનબળ કરતાં વધારે હોય તો વસ્તુ પાણી પર તરે છે.
જો વજનબળ, ઉત્પ્લાવક બળ કરતાં વધારે હોય તો વસ્તુ પાણીમાં ડૂબે છે.
Standard 9
Science