ભારતએ વેસ્ટઇંડીઝ અને ઓસ્ટ્રેલીયા દરેક સાથે બે મેચ રમે છે.જો ભારતને મેચમાં $0,1$ અને $2$ પોઇન્ટ મળે તેની સંભાવના $0.45,0.05$ અને $0.50$ છે.દરેક મેચના નિર્ણય સ્વંતત્ર હોય,તો ભારતને ઓછામાં ઓછા $7$ પેાઇન્ટ મળે તેની સંભાવના મેળવો.

  • [IIT 1992]
  • A

    $0.8750$

  • B

    $0.0875$

  • C

    $0.0625$

  • D

    $0.0250$

Similar Questions

એક થેલામાં $4$ લાલ, $5$ સફેદ અને $6$ કાળા દડા છે. ત્રણ દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેઓ ભિન્ન રંગના હોવાથી સંભાવના કેટલી થાય ?

ભારતને ટોસ જીતવાની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે, તો મેચ  જીતવાની સંભાવના $4/5$ થાય નહિતર માત્ર $1/2$ થાય તો ભારત મેચ જીતે તેની સંભાવના મેળવો.

$A , B, C$ try to hit a target simultaneously but independently. Their respective probabilities of hitting targets are $\frac{3}{4},\frac{1}{2},\frac{5}{8}$. The probability that the target is hit by $A$ or $B$ but not by $C$ is

  • [JEE MAIN 2013]

એક પાસાને ઉછાળવામાં આવે છે. જો ઘટના $A$ પાસા પરની સંખ્યા ત્રણ કરતાં મોટી દર્શાવે અને ઘટના $B$ એ પાસા પરની સંખ્યા પાંચ કરતાં નાની દર્શાવે છે.તો $P\left( {A \cup B} \right)$ મેળવો.

  • [AIEEE 2008]

આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય, તો $ P (A$ અથવા $B)$ શોધો.