જો $z$ માટે $\left| z \right| = 1$ અને $z = 1 - \vec z$ તો.

વિધાન $1$ : $z$ એ વાસ્તવિક સંખ્યા છે.

વિધાન $2$ : $z$ નો મુખ્ય કોણાંક $\frac{\pi }{3}$ છે. 

  • [JEE MAIN 2013]
  • A

    વિધાન $1$ સાચું છે વિધાન $2$ પણ સાચું છે. તથા  વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપે છે. 

  • B

    વિધાન $1$ ખોટું છે. પરંતુ વિધાન $2$ સાચું છે.

  • C

    વિધાન $1$ સાચું છે. પરંતુ વિધાન $2$ ખોટું છે.

  • D

    વિધાન $1$ સાચું છે વિધાન $2$ પણ સાચું છે. પરંતુ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપતું નથી.  

Similar Questions

જો $z_1 , z_2$ અને $z_3, z_4$ એ  $2$ અનુબધ્ધ સંકર સંખ્યાની જોડ હોય તો , $\arg \left( {\frac{{{z_1}}}{{{z_4}}}} \right) + \arg \left( {\frac{{{z_2}}}{{{z_3}}}} \right)$ = .......

  • [JEE MAIN 2014]

જો $z$ એ સંકર સંખ્યા છે કે જેથી  $\left| z \right| + z = 3 + i$ (જ્યાં $i = \sqrt { - 1} $). તો  $\left| z \right|$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2019]

જો સંકર સંખ્યા $z$ માટે $x + \sqrt 2 \,\,\left| {z + 1} \right|\,+ \,i\, = \,0$ હોય તો $\left| z \right|$ ની કિમત મેળવો.

  • [JEE MAIN 2013]

જો $5 + ix^3y^2$ અને $x^3 + y^2 + 6i$ એ અનુબધ્ધ સંકર સંખ્યાઓ છે અને arg $(x + iy) = \theta $ ,હોય તો ${\tan ^2}\,\theta $ ની કિમત મેળવો 

બે સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ છે અને કોઈ વાસ્તવિક સંખ્યા $a$ અને $b$ માટે; $|(a{z_1} - b{z_2}){|^2} + |(b{z_1} + a{z_2}){|^2} = $

  • [IIT 1988]