સંકર સંખ્યા $z = \sin \alpha + i(1 - \cos \alpha )$ નો કોણાંક મેળવો.
$2\sin \frac{\alpha }{2}$
$\frac{\alpha }{2}$
$\alpha $
એકપણ નહીં.
જો $|{z_1} + {z_2}| = |{z_1} - {z_2}|$, તો ${z_1}$ અને ${z_2}$ ના કોણાંકનો તફાવત મેળવો.
જો $Z$ અને $W$ એ સંકર સંખ્યા હોય જેથી $\left| Z \right| = \left| W \right|,$ અને arg $Z$ એ $Z$ નો મુખ્ય કોણાંક બતાવતું હોય.
વિધાન $1:$ જો arg $Z+$ arg $W = \pi ,$ તો $Z = -\overline W $.
વિધાન $2:$ $\left| Z \right| = \left| W \right|,$ $\Rightarrow $ arg $Z-$ arg $\overline W = \pi .$
$\theta$ ની કઈ વાસ્તવિક કિમતો માટે સમીકરણ $\frac{{1 + i\,\cos \theta }}{{1 - 2i\cos \theta }}$ ની કિમત વાસ્તવિક કિમત થાય $\left( {n \in I} \right)$
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $|{z_1} + {z_2}| = |{z_1}| + |{z_2}|$ તો arg $({z_1}) - $arg $({z_2})$ = . . . ..
$\left( {\frac{{3 + 2i}}{{3 - 2i}}} \right)$ નો માનાંક મેળવો.