અહી $\mathrm{X}$ એ વિતરણનું યાર્દચ્છિક ચલ છે.

$\mathrm{x}$ $-2$ $-1$ $3$ $4$ $6$
$\mathrm{P}(\mathrm{X}=\mathrm{x})$ $\frac{1}{5}$ $\mathrm{a}$ $\frac{1}{3}$ $\frac{1}{5}$ $\mathrm{~b}$

જો મધ્યક $X$ એ  $2.3$ અને $X$ નું વિચરણ $\sigma^{2}$ હોય તો $100 \sigma^{2}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $781$

  • B

    $100$

  • C

    $529$

  • D

    $1310$

Similar Questions

ધારોકે $8$ સંખ્યાઓ $x, y, 10,12,6,12,4,8$ ના મધ્યક અને વિયરણ અનુક્રમે $9$ અને $9.25$ છે. જો $x > y$ હોય, તો $3 x-2 y=.........$.

  • [JEE MAIN 2023]

અમુક માહિતી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલ છે જે નીચે મુજબ છે

અવલોકનની સંખ્યા $=25,$ મધ્યક $=18.2$ અને પ્રમાણિત વિચલન $=3.25$

વધારામાં બીજા 15 અવલોકનો $x_{1}, x_{2}, \ldots, x_{15},$ ગણ પણ હાજર છે જેના માટે $\sum_{i=1}^{15} x_{i}=279$ અને $\sum_{i=1}^{15} x_{i}^{2}=5524$ છે તો બધા 40 અવલોકનનો પ્રમાણિત વિચલન મેળવો 

જો સંખ્યાઓ $ 2,3,a $અને $11$  નું પ્રમાણિત વિચલન $3.5$  હોય ,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • [JEE MAIN 2016]

આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો.

વર્ગ 

$0-30$ $30-60$ $60-90$ $90-120$ $120-150$ $50-180$ $180-210$

આવૃત્તિ

$2$ $3$ $5$ $10$ $3$ $5$ $2$

ધારે કે કોઈ વર્ગમાં $7$ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ $62$ છે. તથા વિચરણ $20$ છે. જે $50$ કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.

  • [JEE MAIN 2022]