- Home
- Standard 11
- Mathematics
$100$ અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $3 $ છે. પછીથી જાણ થાય છે કે ત્રણ અવલોકનો $21, 21$ અને $18$ ખોટાં હતાં. આ ખોટાં અવલોકનોને દૂર કરવામાં આવે તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.
$1940$
$1940$
$1940$
$1940$
Solution
Number of observations $(n)=100$
Incorrect mean $(\bar{x})=20$
Incorrect standard deviation $(\sigma)=3$
$ \Rightarrow 20 = \frac{1}{{100}}\sum\limits_{i = 1}^{300} {{x_i}} $
$ \Rightarrow \sum\limits_{i = 1}^{100} {{x_i}} = 20 \times 100 = 2000$
Incorrect sum of observations $=2000$
$\Rightarrow$ Correct sum of observations $=2000-21-21-18=2000-60=1940$
Similar Questions
ધારોકે માહિતી
$X$ | $1$ | $3$ | $5$ | $7$ | $9$ |
આવૃતિ $(f)$ | $4$ | $24$ | $28$ | $\alpha$ | $8$ |
નો મધ્યક $5$ છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $m$ અને $\sigma^2$ હોય, તો $\frac{3 \alpha}{m+\sigma^2}=……..$
આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :
${x_i}$ | $92$ | $93$ | $97$ | $98$ | $102$ | $104$ | $109$ |
${f_i}$ | $3$ | $2$ | $3$ | $2$ | $6$ | $3$ | $3$ |