ધારોકે $R$ પરના બે સંબંધો $R_{1}$ અને $R_{2}$ નીયે મુજબ વ્યાખ્યાયિત છે: $a R_{1} b \Leftrightarrow a b \geq 0$ અને $a R_{2} b \Leftrightarrow a \geq b$, તો

  • [JEE MAIN 2022]
  • A

    $R_{1}$ એ સામ્ય સંબંધ છે, પરંતુ $R_{2}$ નથી

  • B

    $R_{2}$ એ સામ્ય સંબંધ છે, પરંતુ $R_{1}$ નથી

  • C

    $R_{1}$ અને $R_{2}$ બંને સામ્ય સંબંધો છે

  • D

    $R_{1}$ પણ સામ્ય સંબંધ નથી અને $R_{2}$ પણ સામ્ય સંબંધ નથી

Similar Questions

જો $R = \{(1, 3), (4, 2), (2, 4), (2, 3), (3, 1)\}$ એ ગણ $A = \{1, 2, 3, 4\}$ પરનો સંબંધ આપેલ હોય તો સંબંધ $R$ એ . . . . છે.

  • [AIEEE 2004]

$\{x, y\}$ થી $\{x, y\}$ પરની સંબંધ $R$ એ સંમિત અને પરંપરિત બંંને હોય તેની સંભાવના $\dots\dots\dots$ થાય.

  • [JEE MAIN 2022]

સાબિત કરો કે કૉલેજના ગ્રંથાલયનાં બધાં જ પુસ્તકોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x $ અને $y$ નાં પૃષ્ઠોની સંખ્યા સમાન છે. $\} $ એ સામ્ય સંબંધ છે.

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ અને $y$ એક જ વિસ્તારમાં રહે છે. $\}$  સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

$P$ થી $Q$ પરનો સંબંધએ . .  .