ધારોકે $A =\{1,2,3,4,5,6,7\}$. તો સંબંંધ $R =\{(x, y) \in A \times A : x+y=7\}$ એ

  • [JEE MAIN 2023]
  • A

    સંમિત છે પરંતુ સ્વવાચક પણ નથી કે પરંપરિત પણ નથી

  • B

    સ્વાવાયક છે પરંતુ સંમિત પણ નથી કે પરંપરિત પણ નથી

  • C

    એક સામ્ય સંબંધ છે.

  • D

    પરંપરિત છે પરંતુ સંમિત પણ નથી કે સ્વવાચક પણ નથી

Similar Questions

જો સંબંધ $R$ એ ગણ $A$ પરનો સંબંધ છે કે જેથી $R = {R^{ - 1}}$, તો $R$ એ . . . . 

જો $A = \{1, 2, 3, 4\}$ અને $R$ એ $A$ પરનો સંબંધ છે કે જેથી $R = \{(1, 1), (2, 2), (3, 3), (4, 4), (1, 2), (2, 1), (3, 1), (1, 3)\}$.તો $R$ એ . .  .

ગણ $A\, = \,\{ x\,:\,\left| x \right|\, < \,3,\,x\, \in Z\} $ કે જ્યાં $Z$ એ પૃણાંક સંખ્યા નો ગણ છે ,તેના પરનો સંબંધ $R= \{(x, y) : y = \left| x \right|, x \ne  - 1\}$ આપેલ હોય તો $R$ ના ઘાતગણમાં રહેલ સભ્ય સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2014]

સંબંધ $R$ એ ગણ $A$ પરનો વિસંમિત સંબંધ થવા માટે $(a,\,b) \in R \Rightarrow (b,\,a) \in R$ એ . 

ગણ $\{1,2,3,4\}$ પર સંબંધ $R$ એ $R =\{(1,2),\,(2,2),\,(1,1),\,(4,4)$ $(1,3),\,(3,3),\,(3,2)\}$ દ્વારા આપેલ છે.