ધારોકે બે ભિન્ન ધન સંખ્યાઓના બે સમાંતર મધ્યકો $A_1$ અને $A_2$ છે તથા ત્રણ સમગુણોત્તર મધ્યકો $G_1, G_0, G_0$ છે,તો $G_1^4+G_0^4+G_0^4+G_1^2 G_0^2=.......$

  • [JEE MAIN 2023]
  • A

    $2\left( A _1+ A _2\right) G _1 G _3$

  • B

    $\left(A_1+A_2\right)^2 G_1 G_3$

  • C

    $\left( A _1+ A _2\right) G _1^2 G _3^2$

  • D

    $2\left( A _1+ A _2\right) G _1^2 G _3^2$

Similar Questions

જો સમીકરણ $x^3 -2ax^2 + 3bx -8$=$0$ ના બધા બીજો ધન હોય , $a$,$b \in R$ , તો $b$ ની ન્યૂનતમ કિમત મેળવો 

જો દરેક $n \in N$ માટે $a_n > 1$ હોય તો, ${\log _{{a_2}}}\,{a_1}\, + \,{\log _{{a_3}}}\,{a_2}\, + \,{\log _{{a_n}}}\,{a_{n\, - \,1}}\, + \,{\log _{{a_1}}}\,{a_n}$ નું લઘુત્તમ મૂલ્ય ..... હશે.

એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ $\{11,8,21,16,26,32,4\}$ માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

જો $p, q, r$ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને સમીકરણો $p x^{2}+2 q x+r=0$ અને $d x^{2}+2 e x+f=0$ નું એક બીજ સમાન હોય, તો સાબિત કરો કે $\frac{d}{p}, \frac{e}{q}, \frac{f}{r}$. એ સમાંતર શ્રેણીમાં છે.

જો $x, y, z$ એવી ધન સંખ્યાઓ છે કે જેથી $x + y + z = 12$ અને $x^3y^4z^5 = (0. 1 ) (600)^3$ હોય તો $x^3 + y^3 + z^3$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2016]