જો $R$ એ $n$ ઘટક ધરાવતા શાન્ત ગણ $A$ પરનો સ્વવાચક સંબંધ છે અને $R$ માં $m$ કષ્મયુકત જોડ હોય તો . . .
$m \ge n$
$m \le n$
$m = n$
એકપણ નહીં.
ગણ $A = \{1,2,3,4, 5\}$ અને સંબંધ $R =\{(x, y)| x, y$ $ \in A$ અને $x < y\}$ તો $R$ એ . . .
ધારો કે $f: X \rightarrow Y$ વિધેય છે. $X$ પર સંબંધ $R$ એ $R =\{(a, b): f(a)=f(b)\}$ દ્વારા આપેલ છે. $R$ એ સામ્ય સંબંધ છે કે નહિ તે ચકાસો.
જો $R$ અને $S$ એ ગણ $A$ પરના સામ્ય સંબંધ હોય તો
કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ ની ઊંચાઈ $y$ ની ઊંચાઈ કરતાં બરાબર $7$ સેમી વધારે છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?
${x^2} = xy$ એ . . . . સંબંધ દર્શાવે છે.