જો $A$ એ પરિવારના બાળકોનો અરિકત ગણ છે.જો $A$ પરનો સંબંધએ ‘$x$ એ $y$ નો ભાઇ છે ‘તો સંબંધ . . . .
સ્વવાચક
સંમિત
સામ્ય સંબંધ
એકપણ નહીં.
જો સંબંધ ${R_1}$ એ ${R_1} = \{ (a,\,b)|a \ge b,\,a,\,b \in R\} $ દ્વારા વ્યાખ્યાયિત હોય તો ${R_1}$ એ . . . .
સંબંધ $R =\{(a, b): \operatorname{gcd}(a, b)=1,2 a \neq b , a , b \in Z \}$ એ :
પ્રાકૃતિક સંખ્યાઓના ગણ $\mathrm{N}$ પર વ્યાખ્યાયિત સંબંધ $\mathrm{R}=\{(x, y): y=x+5$ અને $x<4\}$ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?
સંબંધ $R$ એ $n \times n$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક $A$ અને $B$ માટે આ મુજબ વ્યાખ્યાયિત છે : $"ARB$ તોજ અસ્તિત્વ ધરાવે જો કોઈ શૂન્યતર શ્રેણિક $P$ હોય કે જેથી $PAP ^{-1}= B "$ થાય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?
ધારો કે $S =\{1,2,3, \ldots, 10\}$. ધારો કે $S$ ના બધાજ ઉપગણોનો ગણ $M$ છે. તો સંબંધ $R =\{( A , B ): A \cap B \neq \phi$; $A , B , \in M \}$ એ . . . . . .છે.