જો $R = \{(1, 3), (2, 2), (3, 2)\}$ અને $S = \{(2, 1), (3, 2), (2, 3)\}$ એ ગણ $A = \{1, 2, 3\} $પરના સંબંધ હોય તો $RoS =$
$\{(1, 3), (2, 2), (3, 2), (2, 1), (2, 3)\}$
$\{(3, 2), (1, 3)\}$
$\{(2, 3), (3, 2), (2, 2)\}$
$\{(2, 3), (3, 2)\}$
જો $N$ એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અને સંબંધ $R$ એ $N$ પર આ મુજબ વ્યાખ્યાયિત છે $R=\left\{(x, y) \in N \times N: x^{3}-3 x^{2} y-x y^{2}+3 y^{3}=0\right\} $ તો સંબંધ $R$ એ . . . .
$R$ એ $\{11, 12, 13\}$ થી $\{8, 10, 12\}$ પર $y = x - 3$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો ${R^{ - 1}}$ મેળવો.
જો $A = \{1, 2, 3, 4\}$ અને $R$ એ $A$ પરનો સંબંધ છે કે જેથી $R = \{(1, 1), (2, 2), (3, 3), (4, 4), (1, 2), (2, 1), (3, 1), (1, 3)\}$.તો $R$ એ . . .
$R$ પર વ્યાખ્યાયિત સંબંધ $S =\left\{(a, b): a \leq b^{3}\right\}$ એ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે ચકાસો.
સંબંધ $R$ એ $\{2, 3, 4, 5\}$ થી $\{3, 6, 7, 10\}$ પર “$xRy \Leftrightarrow x$ એ $y$ ની સાપેક્ષે અવિભાજય છે “ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ નો પ્રદેશ મેળવો.