જો $R = \{(1, 3), (4, 2), (2, 4), (2, 3), (3, 1)\}$ એ ગણ $A = \{1, 2, 3, 4\}$ પરનો સંબંધ આપેલ હોય તો સંબંધ $R$ એ . . . . છે.
સ્વવાચક
પરંપરિત
સંમિત નથી
વિધેય છે .
$A=\{1,2,3,4\} $ અને $ R=\{(1,2),(2,3),(1,4)\}$ એ ગણગ $A$ પર વ્યાખાયિત છે. $S$ એ $A$ પર સામ્ય વિધેય છે.જ્યાં $R \subset S$ અને $S$ ના ઘટકોની સંખ્યા $n$ છે. તો $n$ ની ન્યુનત્તમ કિંમત...............
પ્રાકૃતિક સંખ્યા પર સંબંધ $“ < ”$ એ . . .
જો $R = \{(1, 3), (2, 2), (3, 2)\}$ અને $S = \{(2, 1), (3, 2), (2, 3)\}$ એ ગણ $A = \{1, 2, 3\} $પરના સંબંધ હોય તો $RoS =$
જો $R$ એ ગણ $N × N$ પરનોે સંબંધ દર્શાવે કે જે $(a,\,b)R(c,\,d) \Rightarrow a + d = b + c.$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . . .
જો સંબંધ $R$ એ ગણ $A = \{2,3,4,5\}$ થી ગણ $B = \{3,6,7,10\}$ પર વ્યાખિયાયિત છે. $R = \{(a,b) |$ $a$ એ $b$ નો અવયવ છે. $a \in A, b \in B\}$,હોય તો $R^{-1}$ ના સભ્યો ની સંખ્યા ......... હોય.