ધારો કે ગણ $A = A _{1} \cup A _{2} \cup \ldots \cup A _{k}$ છે. જ્યાં $i \neq j, 1 \leq i, j \leq k$ માટે $A _{i} \cap A _{i}=\phi$ છે. $A$ થી $A$ પરનો સંબંધ $R$ એ $R =\left\{(x, y): y \in A _{i}\right.$ તો અને તો જ $\left.x \in A _{i}, 1 \leq i \leq k\right\}$ પ્રમાણે વ્યાખ્યાયિત કરો.તો $R$ એ :

  • [JEE MAIN 2022]
  • A

    સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.

  • B

    સ્વવાચક  અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.

  • C

    સ્વવાચક  છે પરંતુ સંમિત અને  પરંપરિત નથી.

  • D

    સામ્ય સંબંધ છે.

Similar Questions

સાબિત કરો કે ગણ $\{1,2,3\} $ માં $(1,2)$ અને $(2,1)$ ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા બે છે.

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ અને $y$ એક જ વિસ્તારમાં રહે છે. $\}$  સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

ગણ $A = \{1, 2, 3\}$ પર સંબંધ $R = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (2, 3), (1, 3)\}$ હોય તો સંબંધએ . . .  થાય.

આપેલ પૈકી  . . . . એ $R$ પર સામ્ય સંબંધ છે.

જો $r$ એ સંબંધ $R$ થી $R$  પર વ્યાખિયયિત છે $r = \{(a,b) \, | a,b \in R$  અને  $a - b + \sqrt 3$એ અસમેય સંખ્યા છે$\}$ હોય તો સંબંધ $r$ એ .........સંબંધ છે.