ધારોકે $z$ એવી સંકર સંખ્યા છે કે જેથી $|z+2|=1$ અને $\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}$. તો $|\operatorname{Rc}(\overline{z+2})|$ નું મૂલ્ય ............ છે.

  • [JEE MAIN 2024]
  • A

     $\frac{\sqrt{6}}{5}$

  • B

    $\frac{1+\sqrt{6}}{5}$

  • C

    $\frac{24}{5}$

  • D

    $\frac{2 \sqrt{6}}{5}$

Similar Questions

બે સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ છે અને કોઈ વાસ્તવિક સંખ્યા $a$ અને $b$ માટે; $|(a{z_1} - b{z_2}){|^2} + |(b{z_1} + a{z_2}){|^2} = $

  • [IIT 1988]

જો $\frac{{z - \alpha }}{{z + \alpha }}\left( {\alpha  \in R} \right)$ એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા અને  $\left| z \right| = 2$ હોય તો $\alpha $ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2019]

જો ${z_1}$ અને ${z_2}$ એ બે સંકર સંખ્યા હોય ${z_1} \ne {z_2}$ અને $|{z_1}|\, = \,|{z_2}|$ છે. જો ${z_1}$ ને ધન વાસ્તવિક ભાગ છે અને ${z_2}$ ઋણ કાલ્પનિક ભાગ છે ,તો $\frac{{({z_1} + {z_2})}}{{({z_1} - {z_2})}}$ એ  . . .  થાય. 

  • [IIT 1986]

જો $(x-i y)(3+5 i)$ એ $-6-24 i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, તો વાસ્તવિક સંખ્યાઓ $x$ અને $y$ શોધો.

જો ${z_1} = 1 + 2i$ અને ${z_2} = 3 + 5i$ તો $\operatorname{Re} \left( {\frac{{{{\bar z}_2}{z_1}}}{{{z_2}}}} \right)$ = . . .