જો વિદ્યુતભાર $e$, ઇલેક્ટ્રોન દળ $m$, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી $\mu _0$ ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?
જો વેગમાન $[P]$, ક્ષેત્રફળ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર $........$ થશે.
નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય?
જ્યાં $t=$સમય, $h=$ઊંચાઈ, $s=$પૃષ્ઠતાણ, $\theta=$ખૂણો, $\rho=$ઘનતા, $a, r=$ત્રિજ્યા, $g=$ગુરુત્વ પ્રવેગ, ${v}=$કદ, ${p}=$દબાણ, ${W}=$કાર્ય, $\Gamma=$ટોર્ક, $\varepsilon=$પરમિટિવિટી, ${E}=$વિદ્યુતક્ષેત્ર, ${J}=$પ્રવાહઘનતા, ${L}=$લંબાઈ
પરિમાણની સંકલ્પના પાયાનું મહત્ત્વ ધરાવે છે સમજાવો.
બળ $(F)$ એન ઘનતા $(d)$ વચ્ચેનો સંબંધ $F\, = \,\frac{\alpha }{{\beta \, + \,\sqrt d }}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. તો $\alpha $ નું પારિમાણિક સૂત્ર શું થાય?