જો $M$ $3 \times 3$ નો શ્રેણિક દર્શાવે અને સંબંધ $R$ માટે
$R = \{ (A,B) \in M \times M$ : $AB = BA\} ,$ હોય તો $R$ એ...........
સ્વવાચક અને સમિત છે પરંતુ પરંપરિત નથી
સ્વવાચક , સમિત અને પરંપરિત છે
સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત નથી
સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેયમાંથી એક પણ નથી.
જો $H$ એ એક ગામમા આવેલા ઘરોનો ગણ છે જેના ઘરોનો દરવાજો ચાર દિશાઓ માંથી એક દિશા મા આવેલ છે.$R = \{ (x,y)|(x,y) \in H \times H$ અને $x, y$ સરખિ દિશામા આવેલ છે.$\}$.હોય તો સંબંધ $' R '$ એ .........
જો $A = \{1, 2, 3, 4\}$ અને $R= \{(2, 2), (3, 3), (4, 4), (1, 2)\}$ એ ગણ $A$ પરનો સંબંધ છે તો $R$ એ . . ..
જો $R = \{ (x,\,y)|x,\,y \in Z,\,{x^2} + {y^2} \le 4\} $ એ $Z$ પરનો સંબંધ હોય તો $R$ નો પ્રદેશ મેળવો
ધારો કે $R$ એ ' $(a, b) R(c, d)$ તો અને તો જ $a d-b c$ એ $5$ વડે વિભાજ્ય છે' દ્વારા વ્યાખ્યાયિત $Z \times Z$ પરનો એક સંબંધ છે. તો $R$ એ__________.
જો સંબંધ $R$ એ ગણ $N$ પરએ રીતે વ્યાખ્યીત છે કે જેથી $\{(x, y)| x, y \in N, 2x + y = 41\}$. તો $R$ એ . . .