જો $v_1 =$ $\{13, 1 6, 1 9, . . . . . , 103\}$ નો વિચરણ અને $v_2 =$ $\{20, 26, 32, . . . . . , 200\}$ નો વિચરણ હોય તો $v_1 : v_2$ મેળવો. 

  • A

    $1 : 2$

  • B

    $1 : 1$

  • C

    $4 : 9$

  • D

    $1 : 4$

Similar Questions

જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.

જો $n$ અવલોકનો $x_1, x_2, x_3.........x_n$ ના મધ્યક $\bar x$ અને વિચરણ $\sigma ^2$ હોય, તો સાબિત કરી કે અવલોકનો $a x_{1}, a x_{2}, a x_{3}, \ldots ., a x_{n}$  ના મધ્યક અને વિચરણ અનુક્રમે $a \bar{x}$ અને $a^{2} \sigma^{2}$ છે, $(a \neq 0)$. 

પ્રથમ $n$  પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.

$6$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $8$ અને $4$ છે. જો પ્રત્યેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે, તો પરિણામી અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. 

$5$ અવલોકન વાળી માહિતીનો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $8$ છે. જો  $3$ અવલોકનો $1,3,5$ હોય તો  બાકીના બે અવલોકનોનો ઘનનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2023]