- Home
- Standard 11
- Mathematics
10-2. Parabola, Ellipse, Hyperbola
medium
અતિવલયની નાભીઓ $(1,14)$ અને $(1,-12)$ છે અને તે બિંદુ $(1,6)$ માંથી પસાર થાય છે તો નાભીલંભની લંબાઈ મેળવો.
A$\frac{25}{6}$
B$\frac{24}{5}$
C$\frac{288}{5}$
D$\frac{144}{5}$
(JEE MAIN-2025)
Solution

$ be =13, b=5$
$a ^2= b ^2\left( e ^2-1\right)$
$= b ^2 e ^2- b ^2$
$=169-25=144$
$\ell(L R)=\frac{2 a ^2}{b}=\frac{2 \times 144}{5}=\frac{288}{5}$
Standard 11
Mathematics