ધારો કે વર્તુળ $x^{2}+y^{2}+a x+2 a y+c=0$ $,(a < 0)$ એ $x-$ અક્ષ તથા $y-$અક્ષ સાથે અનુક્રમે $2 \sqrt{2}$ તથા $2 \sqrt{5}$ જેટલો અંતઃખંડ બનાવે છે. તો ઊગમબિંદુ થી રેખા $x +2 y =0$ ને લંબ હોય એવા આ વર્તુળનાં સ્પર્શકનું લઘુત્તમ અંતર ...... છે.
$\sqrt{11}$
$\sqrt{7}$
$\sqrt{6}$
$\sqrt{10}$
$(3, -4)$ માંથી વર્તૂળ $ x^2 + y^2- 4x - 6y + 3 = 0$ પરના સ્પર્શકની લંબાઈનો વર્ગ ....
જો રેખા $(x + g) cos\ \theta + (y +f) sin\theta = k$ વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + c =0$ , ને સ્પર્શેં, તો
વર્તુળ ${x^2} + {y^2} + 6x + 6y = 2$ પરના બિંદુ $P$ આગળનો સ્પર્શકએ રેખા $5x - 2y + 6 = 0$ ને $y-$અક્ષ પરના બિંદુ $Q$ માં મળે છે તો $PQ$ ની લંબાઈ મેળવો.
જો બિંદુ $(1, 4)$ એ વર્તુળ $x^2 + y^2-6x - 10y + p = 0$ ની અંદર રહે અને વર્તુળ કોઈપણ અક્ષને છેદે કે સ્પર્શે નહીં તો $p$ ની શકય કિમત ............... અંતરાલમાં હોય.
બિંદુ $(2, -3)$ માંથી વર્તૂળ $x^2 + y^2 + 4x - 6y - 12 = 0$ પર દોરેલા સ્પર્શકોની સ્પર્શ જીવાનું સમીકરણ શોધો.