સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો $39$ અને તેના છેલ્લા ચાર પદોનો સરવાળો $178$ છે. જો પ્રથમ પદ $10$ હોય તો સમાંતર શ્રેણીનો મધ્યસ્થ મેળવો.
$28$
$26.5$
$29.5$
$31$
જો ${\left( {1 - 2x + 3{x^2}} \right)^{10x}} = {a_0} + {a_1}x + {a_2}{x^2} + .....+{a_n}{x^n},{a_n} \ne 0$, હોય તો $a_0,a_1,a_2,...a_n$ નો સમાંતર મધ્યક મેળવો.
જો ${\log _3}2,\;{\log _3}({2^x} - 5)$ અને ${\log _3}\left( {{2^x} - \frac{7}{2}} \right)$ સંમાતર શ્રેણીમાં હોય તો $x$= _________.
જો સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $cn^2$ હોય, તો આ $n$ પદોના વર્ગનો સરવાળો કેટલો થાય ?
જો ચતુર્ભૂજના ચાર ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય અને તેમનો સામાન્ય તફાવત $10°$ હોય તો ચર્તૂભુજના ખૂણાનું માપ શું હોય?
જો સમીકરણ $(b -c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણી હશે ?