ધારો કે ત્રણ વાસ્તવિક સંખ્યાઓ $a, b, c$ સમાંતર શ્રેણીમાં છે અને $a+1, b, c+3$ સમગુણોતર શ્રેણીમાં છે. જો $a>10$ અને $a, b$ અને $c$ ની સમાંતર મધ્યક $8$ હોય, તો $a$, $b$ અને $c$ નાં સમગુણોત્તર મધ્યક નો ધન ......... છે.
$120$
$312$
$316$
$128$
કોઈ શ્રેઢીમાં $4$ પદો હોય જેમાં પેહલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં અને છેલ્લા ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય જેનો સામાન્ય તફાવત છ છે. જો પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો છેલ્લું પદ મેળવો.
જો $a, b, c, d\, \in \, R^+$ અને $256\, abcd \geq (a+b+c+d)^4$ અને $3a + b + 2c + 5d = 11$ હોય તો $a^3 + b + c^2 + 5d$ ની કિમત મેળવો
$81$ અને $719$ વચ્ચેની દરેક પૂર્ણાક સંખ્યા કે જેનો $5$ વડે ભાગાકાર કરી શકાય તેનો સરવાળો કેટલો થાય ?
જો બે સંખ્યાઓ વચ્ચેનો બે સમાંતર મધ્યકો $p, q$ અને સમગુણોત્તર મધ્યક $G$ હોય, તો $G^2 =$ …….
બે ધન સંખ્યાઓ $a, b$ માટે, જો $a, b$ અન $\frac{1}{18}$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, જ્યારે $\frac{1}{a}, 10$ અને $\frac{1}{b}$ સમાંતર શ્રેણીમાં હોય, તો $16 a+12 b=.........$