જો રેખા $L$ એ રેખા $5x - y\,= 1$ ને લંબ હોય અને રેખા $L$ અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય તો રેખા $L$ નું રેખા $x + 5y\, = 0$ થી અંતર મેળવો.
$\frac{7}{{\sqrt 5 }}$
$\frac{5}{{\sqrt {13} }}$
$\frac{7}{{\sqrt {13} }}$
$\frac{5}{{\sqrt 7 }}$
બિંદુઓ $(0, 0), (0, 21)$ અને $(21, 0)$ દ્વારા બનતા ત્રિકોણની અંદર આવેલ પૂર્ણાંક યામ ધરાવતા બિંદુઓની સંખ્યા મેળવો.
રેખાઓ $x = 0 , y = 0 $ અને $x/a + y/b = 1 $ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ.....
જો ત્રણ શિરોબિંદુઓ $A(-4, 0) ; B(2, 1)$ અને $C(3, 1)$ એ સમબાજુ સમલંબ $ABCD$ ના હોય તો શિરોબિંદુ $D$ ના યામ મેળવો
ત્રણ રેખાઓ $4x - 7y + 10 = 0; x + y=5$ અને $7x + 4y = 15$ થી રચાતા ત્રિકોણના લંબકેન્દ્રના યામો મેળવો
ત્રણ બિંદુ $P, Q, R$ આપેલ છે જ્યાં બિંદુ $P(5, 3)$ હોય અને બિંદુ $R$ એ $x-$ અક્ષ પર આવેલ છે જો રેખા $RQ$ નું સમીકરણ $x - 2y = 2$ અને રેખા $PQ$ એ $x-$ અક્ષ ને સમાંતર હોય તો $\Delta PQR$ ના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવો