શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}0&{ - 4}&1\\4&0&{ - 5}\\{ - 1}&5&0\end{array}} \right]$ એ . . .. થાય.
લંબચ્છેદી શ્રેણીક
સ્વયંઘાતી શ્રેણિક
વિસંમિત
સંમિત
(c) It is skew-symmetric.
જો $ABC = I$ હોય તો $tr(ABC + BCA + CAB)$ મેળવો . (કે જ્યાં $A, B, C$ ની કક્ષા $3$ છે અને $tr(A)$ એ $A$ ના વિકર્ણના ઘટકોનો સરવાળો છે .)
જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 1&1\\ 0&1 \end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}} {\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\ {\frac{{ – 1}}{2}}&{\frac{{\sqrt 3 }}{2}} \end{array}} \right]$ ,તો $(BB^TA)^5$ ની કિમંત મેળવો.
જો $A',B'$ એ શ્રેણિક $A,B$ ના પરિવર્તિત શ્રેણિક હોય તો $(AB)'$ મેળવો.
ધારોકે $M$ એ ગણ $\{0,1,2\}$ ના ઘટકોથી બનતો કોઈ $3\times 3$ શ્રેણિક છે, જેના માટે $M^TM$ નાં વિકર્ણના ઘટકોનો સરવાળો સાત હોય, તેવા શ્રેણિકોની મહત્તમ સંખ્યા ………….છે.
જો $A,B,C$ એ $n$ કક્ષાવાળા શ્રેણિક હોય , તો $(ABC)' = $
Confusing about what to choose? Our team will schedule a demo shortly.