નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?
તરલનું વહન અચક્રિય છે.
તરલનું વહન ધારારેખીય છે.
તરલ અદબનીય છે.
તરલ શ્યાન (સ્નિગ્ધ) છે.
સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો થાય?
ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.
નળાકાર નળીમાં ધટ્ટ પ્રવાહીનું વહન થાય છે.પ્રવાહીનો વેગ કઇ આકૃતિ મુજબ હોય .
$0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.