જો $0 < \theta < 2\pi $ આપેલ હોય તો સમીકરણ $\tan \theta + \sec \theta = \sqrt 3 ,$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$0$
$1$
$2$
$3$
સમીકરણ ${\cos ^2}\theta + \sin \theta + 1 = 0$ નો ઉકેલ . . . . અંતરાલમાં આવેલ છે.
જો $\sqrt 3 \cos \,\theta + \sin \theta = \sqrt 2 ,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $tan(\pi\, tanx) = cot(\pi\, cot\, x)$ ના ઉકેલગણ મેળવો
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\cos ec\, x=-2$
જો $A = \left\{ {\theta \,:\,\sin \,\left( \theta \right) = \tan \,\left( \theta \right)} \right\}$ અને $B = \left\{ {\theta \,:\,\cos \,\left( \theta \right) = 1} \right\}$ બે ગણ હોય તો ....