ધાતુના ગોળા $A$ ને ઘન વિદ્યુતભારિત અને જ્યારે સમાન દળ ધરાવતા ધાતુના ગોળા $B$ ને સમાન ૠણ વિદ્યુતભારિત કરવાથી ...
બંને ગોળાના દળ સમાન હોય
ગોળા $A$ નું દળ વધે
ગોળા $B$ નું દળ ઘટે
ગોળા $B$ નું દળ વધે
$1$ થી $5$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે. જોડ $(2, 3)$ અને $(4, 5)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(1, 2),(3, 5)$ અને $(1, 5)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $1$ અંકિત દડો કેવો હોવો જોઈએ?
મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં, તેલના ટીપા પર નીચેના પૈકી કયો વિદ્યુતભાર હાજર હોય છે?
કુલંબ એકમની વ્યાખ્યા લખો.
જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?
ઈલેકટ્રોન પર વિદ્યુતભારની હાજરી કોણે શોધી હતી?