જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $A \cap B$
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A \cap (B \cup C) = . . . $
આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{ x:x$ એ યુગ્મ પૂર્ણાક છે $\} $ અને $\{ x:x$ એ અયુગ્મ પૂર્ણાક છે $\} $
જો બે ગણો $A$ અને $B$ હોય તો
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{a, e, i, o, u\}$ અને $\{a, b, c, d\}$ પરસ્પર અલગગણ છે.