વિધાન $-1:$ ત્રિકોણમિતીય સમીકરણો $2\,sin^2\,\theta - cos\,2\theta  = 0$ અને $2 \,cos^2\,\theta - 3\,sin\,\theta  = 0$ ના અંતરાલ $[0, 2\pi ]$ માં બે સામાન્ય ઉકેલો મળે છે.

વિધાન $-2:$ સમીકરણ $2\,cos^2\,\theta  - 3\,sin\,\theta  = 0$ ના અંતરાલ $[0, \pi ]$ માં 2 ઉકેલો મળે

  • [JEE MAIN 2013]
  • A

    વિધાન $-1$ સાચું છે.; વિધાન $-2$ સાચું છે , વિધાન $-2$ iએ વિધાન $-1.$ ની સમજૂતી આપે છે.

  • B

    વિધાન $-1$ સાચું છે.; વિધાન $-2$ સાચું છે , વિધાન $-2$ iએ વિધાન $-1.$ ની સમજૂતી આપી શકતું  નથી.

  • C

    વિધાન $-1$ખોટું છે.; વિધાન $-2$ સાચું છે

  • D

    વિધાન $-1$ સાચું છે.; વિધાન $-2$ ખોટું છે

Similar Questions

સમીકરણ $(\sqrt 3  - 1)\,\sin \,\theta \, + \,(\sqrt 3  + 1)\,\cos \theta \, = \,2$ ના બધા $n \in Z$ ના વ્યાપક ઉકેલ મેળવો. 

જો $2\,cos\,\theta  + sin\, \theta \, = 1$ $\left( {\theta  \ne \frac{\pi }{2}} \right)$ , તો  $7\, cos\,\theta + 6\, sin\, \theta $ = .....

  • [JEE MAIN 2014]

ગણ $S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}$ ની સભ્ય સંખ્યા $.....$ થાય.

  • [JEE MAIN 2022]

સમીકરણ $\tan 3x = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો.

જો $\alpha ,\beta ,\gamma $ એ અનુક્રમે રેખાએ $x, y$ અને $z$ અક્ષો સાથે બનાવેલ ખૂણાઑ છે કે જેથી $2\left( {\frac{{{{\tan }^2}\,\alpha }}{{1 + {{\tan }^2}\,\alpha }} + \frac{{{{\tan }^2}\,\beta }}{{1 + {{\tan }^2}\,\beta }} + \frac{{{{\tan }^2}\,\gamma }}{{1 + {{\tan }^2}\,\gamma }}} \right) = 3\,{\sec ^2}\,\frac{\theta }{2},$ થાય તો $\theta $ ની કિમત મેળવો