ગુરુત્વાકર્ષણને લીધે સાવાતા પ્રવેગને સાદા લોલકનો ઉ૫યોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સંબંધિત ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?

  • A

    $\left(\alpha+\frac{1}{2} \beta\right) \times 100$

  • B

    $(\alpha-2 \beta)$

  • C

    $(2 \alpha+\beta) \times 100$

  • D

    $(\alpha+2 \beta) \times 100$

Similar Questions

એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?

નળાકારની લંબાઈ કે જે  $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$  અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને  $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .

આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?

ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે એકસાથે શા માટે દર્શાવવામાં આવે છે ?

પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?