$\frac{{13 - 5i}}{{4 - 9i}}$ નો કોણાંક મેળવો.
$\frac{\pi }{3}$
$\frac{\pi }{4}$
$\frac{\pi }{5}$
$\frac{\pi }{6}$
$\frac{1+i}{1-i}-\frac{1-i}{1+i}$ નો માનાંક શોધો.
જો $|{z_1}| = |{z_2}| = .......... = |{z_n}| = 1,$ તો $|{z_1} + {z_2} + {z_3} + ............. + {z_n}|$= . .. . .
$ - 1 - i\sqrt 3 $ નો કોણાંક મેળવો.
કોઈ સંકર સંખ્યા $z$ માટે, $ \bar z = \left( {\frac{1}{z}} \right)$ તોજ શક્ય છે જો . . . ..
સંકર સંખ્યા $\frac{1+2 i}{1-3 i}$ નો માનાંક તથા કોણાંક શોધો.