સંકર સંખ્યાઓ $sin\ x + i\ cos\ 2x$ અને $cos\ x\ -\ i\ sin\ 2x$ એ એકબીજાને .......... અનુબદ્ધ સંકર સંખ્યા થાય
$x = n\pi ,\,n \in Z$
$x=0$
$x = \frac{{n\pi }}{2},\,n \in Z$
$x$ ની કોઈ કિમત ના મળે
અનુબદ્વ સંકર સંખ્યા જો $\frac{1}{{i - 1}}$ હોય ,તો સંકર સંખ્યા મેળવો.
ધારો કે $S=\{z \in C:|z-1|=1$ અને $(\sqrt{2}-1)(z+\bar{z})-i(z-\bar{z})=2 \sqrt{2}\}$.ધારો કે $\mathrm{z}_1, \mathrm{z}_2$ $\in S$ એવી છે કે જેથી $\left|z_1\right|=\max _{z \in S}|z|$ અને $\left|z_2\right|=\min _{z \in S}|z|$. તો $\left|\sqrt{2} z_1-z_2\right|^2$....................
સંકર સંખ્યા $ - 1 + i\sqrt 3 $ નો કોણાંક .............. $^\circ$ મેળવો.
જો $|z|\, = 4$ અને $arg\,\,z = \frac{{5\pi }}{6},$તો $z =$
જો $z = x + iy$ હોય તો $|z - 5|$ = . . . .