જો સંકર સંખ્યા $z$ આપેલ છે કે જેથી $|z| < 2,$ હોય તો $|iz + 6 -8i|$ ની મહત્તમ કિમત મેળવો.
$10$
$8$
$12$
$6$
$|i z+6-8 i| \leq|i z|+|6-8 i|=2+10=12$.
જો $z,w$ એ સંકર સંખ્યા છે કે જેથી $\overline z + i\overline w = 0$ અને $arg\,\,zw = \pi $ તો arg z મેળવો.
$\sin \frac{\pi }{5} + i\,\left( {1 – \cos \frac{\pi }{5}} \right)$ નો કોણાંક મેળવો.
જો $z = 3 + 5i,\,\,$ તો $\,{z^3} + \bar z + 198 = $
$|z + i|\, = \,|z – i|$ થવા માટે $z$ એ . . . … થાય.
સંકર સંખ્યા $z$ ની એવી કેટલી કિમતો મળે કે જેથી $\left| z \right| + z – 3\bar z = 0$ થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.