વરાળ-બિંદુ (steam point) અને બરફ-બિંદુ (ice point) વચ્ચે, કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $........\,\%$ હશે.

  • A

    $26.81$

  • B

    $37.81$

  • C

    $47.81$

  • D

    $57.81$

Similar Questions

$100 °C$ તાપમાને રહેલ $1 gm$ વરાળ વડે $0 °C$ તાપમાને રહેલ ...... $gm$ બરફ પીગળે.(બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 cal/gm$ અને પાણીની ગુપ્ત ઉષ્મા $L' = 540 cal/gm$)

જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$

એક આણ્વીય વાયુનું સમોષ્મી રીતે તેના મુળ કદના $1/8$ ગણા જેટલુ સંકોચન થઇ જાય છે તો વાયુ દબાણ...? $( \gamma = 5/3)$

જો કાળા પદાર્થનું તાપમાન $7°C$ થી $287°C$ જેટલુ થાય તો પદાર્થમાંથી ઉત્સર્જાતા ઊર્જાના દરમાં કેટલો વધારો થાય ?

ઉષ્માગતી શાસ્ત્રનો પ્રથમ નિયમ કોનું ખાસ સ્વરૂપ છે. ?