વિદ્યુતસ્થિતિમાન $V$ વિરુધ્ધ અંતર $X$ નો આલેખ આપેલ છે.તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે ?

116-3

  • A

    ${E_1} > {E_2} > {E_3} > {E_4} > {E_5}$

  • B

    ${E_1} = {E_3} = {E_5}$ અને ${E_2} < {E_4}$

  • C

    ${E_2} = {E_4} = {E_5}$ અને ${E_1} < {E_3}$

  • D

    ${E_1} < {E_2} < {E_3} < {E_4} < {E_5}$

Similar Questions

ગોળા પર પથરાયેલ વિજભાર માટે વિજભાર ઘનતા $\rho \left( r \right)$ છે. $r_0, r_1, r_2,......r_N$ ત્રિજ્યા ધરાવતી $N$ સમસ્થિતિમાન સપાટી પર વિદ્યુતસ્થિતિમાન ${V_0},{V_0} + \Delta V,{V_0} + 2\Delta V,$$.....{V_0} + N\Delta V\left( {\Delta V > 0} \right)$ છે. જો $V_0$ અને $\Delta V$ ના બધા મૂલ્ય માટે ગોળાની ત્રિજ્યામાં તફાવત અચળ હોય તો …

  • [JEE MAIN 2016]

એક વિદ્યુતભારીત કણથી અચૂક અંતરે વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા $500\, V/m$ અને વિદ્યુત સ્થીતીમાન $3000\ V$ છે તો આ અંતર કેટલા ......$m$ હશે?

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......

  • [AIPMT 2013]

$1000\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને $2\,mm$ અંતરે રહેલી બે પ્લેટ વચ્ચેથી ઇલેકટ્રોન પસાર થાય,ત્યારે કેટલું બળ લાગે?

વિધુતસ્થિતિમાન $V = (5x^2 + 10x -9)\ volt$ હોય તો $x = 1\ m$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલા ......$V/m$ થાય?