વિજભારિત ગોળીય દડાની અંદર વિદ્યુતસ્થિતિમાન $\phi = ar^2 + b$ છે જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર અને $a,\,b$ અચળાંક છે. તો દડાની અંદર કદ વિજભારઘનતા કેટલી હશે?

  • A

    $ - \,6a{\varepsilon _0}r$

  • B

    $ - \,24\pi a{\varepsilon _0}$

  • C

    $ - \,6a{\varepsilon _0}$

  • D

    $ - \,24\pi a{\varepsilon _0}r$

Similar Questions

$(a)$ અને $(b)$ વડે પરિપથ પાસે ઓપન સ્વિચ (ખુલ્લી કણ) સાથે $C, 2C$ અને $3C$ કેપેસિટન્સ ધરાવતા વિદ્યુતભારીત કેપેસિટર છે. સ્વિચ બંધ કરતી વખતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

$a$ બાજુ વાળા ચોરસના કેન્દ્રથી ઉપર અને સમતલ $a/2$ અંતરે બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. ચોરસ પરનું વિદ્યુત ફલક્સ ........ છે.

જો પ્રદેશમાં $V = 4x^2$ વોલ્ટ હોય તો $(1, 0, 2)\ m$.આગળ વિદ્યુતક્ષેત્ર ........ છે.

આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોનો પથ દર્શાવે છે. કયા કણ પાસે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ હશે ?

આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?