સમીકરણ $3{\sin ^2}x + 10\cos x - 6 = 0$ નું સમાધાન કરવા માટે $x = . . .$

  • A

    $x = n\pi \pm {\cos ^{ - 1}}(1/3)$

  • B

    $x = 2n\pi \pm {\cos ^{ - 1}}(1/3)$

  • C

    $x = n\pi \pm {\cos ^{ - 1}}(1/6)$

  • D

    $x = 2n\pi \pm {\cos ^{ - 1}}(1/6)$

Similar Questions

જો $\tan m\theta = \tan n\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

$\sin \left(\pi \sin ^2 \theta\right)+\sin \left(\pi \cos ^2 \theta\right)=2 \cos \left(\frac{\pi}{2} \cos \theta\right)$ નું અંતરાલ $0 \leq \theta \leq 2 \pi$ માં ઉકેલની સંખ્યા મેળવો.

  • [KVPY 2019]

જો  $\theta $ અને $\phi $ એ લઘુકોણ છે કે જે સમીકરણ  $\sin \theta = \frac{1}{2},$ $\cos \phi = \frac{1}{3}$ નું સમાધાન કરે છે તો  $\theta + \phi \in $ . . . 

  • [IIT 2004]

જો $\frac{{\tan 3\theta - 1}}{{\tan 3\theta + 1}} = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

જો $\cos \,\alpha  + \cos \,\beta  = \frac{3}{2}$ અને $\sin \,\alpha  + \sin \,\beta  = \frac{1}{2}$  હોય તથા $\theta $ એ $\alpha $ અને $\beta $  નો સમાંતર મઘ્યક હોય તો $\sin \,2\theta  + \cos \,2\theta $= .......

  • [JEE MAIN 2015]