સમીકરણ $\sin x\cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
$1$
$2$
અનંત
એકપણ ઉકેલ શક્ય નથી
જો $\cos 2\theta = (\sqrt 2 + 1)\,\,\left( {\cos \theta - \frac{1}{{\sqrt 2 }}} \right)$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$2\,{\sin ^3}\,\alpha - 7\,{\sin ^2}\,\alpha + 7\,\sin \,\alpha = 2$ ના સમાધાન માટે $\alpha $ની કિંમત $[0, 2\pi]$ માં કેટલી મળે ?
અંતરાલ $(0,10)$ માં સમીકરણ $\sin x=\cos ^{2} x$ ના ઉકેલોની સંખ્યા $\dots\dots$ છે.
જો $\sin \theta = \sqrt 3 \cos \theta , - \pi < \theta < 0$, તો $\theta = $
જો $\sqrt 3 \cos \,\theta + \sin \theta = \sqrt 2 ,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.