સમીરકણ $\sin x + \cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
$1$
$2$
અનંત
એકપણ ઉકેલ શક્ય નથી
સમીકરણ $3cos^2x - 8sinx = 0$ ના $[0, 3\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી મળે ?
જો $\cos \,x = \frac{{2\cos y - 1}}{{2 - \cos y}},x,\,y\, \in \,\left( {0,\pi } \right),$ હોય તો $tan(x/2)cot(y/2) =$
જો $2{\cos ^2}x + 3\sin x - 3 = 0,\,\,0 \le x \le {180^o}$, તો $x =$
સમીકરણ $3\tan (A - {15^o}) = \tan (A + {15^o})$ નો ઉકેલ મેળવો.
સમીકરણ $\, 2tan\theta \, -\, cot\theta =\, -1$ નો વ્યાપક ઉકેલ મેળવો