સમીકરણ $\sin x + \sin y + \sin z = - 3\, , \,$$ 0 \le x \le 2\pi ,$ $0 \le y \le 2\pi ,$ $0 \le z \le 2\pi $ માટેના બીજની સંખ્યા . . . . છે.

  • A

    એક

  • B

    બે

  • C

    ચાર

  • D

    એકપણ ઉકેલ શક્ય નથી

Similar Questions

જો $(2\cos x - 1)(3 + 2\cos x) = 0,\,0 \le x \le 2\pi $, તો $x = $

સમીકરણ $\tan \theta = - 1$ અને $\cos \theta = \frac{1}{{\sqrt 2 }}$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

$'p'$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા કેટલી મળે કે જેથી સમીકરણ $99\cos 2\theta  - 20\sin 2\theta  = 20p + 35$ નો ઉકેલ શક્ય થાય 

$\tan \,{20^o}\cot \,{10^o}\cot \,{50^o}$ ની કિમત મેળવો 

$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય