આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે
એક લંબચોરસ કે જે ચોરસ નથી
એક સમબાજુ ચતુષ્કોણ કે જે સમાંતરબાજુ ચતુષ્કોણ નથી
એક ચોરસ
એક સમબાજુ ચતુષ્કોણ કે જે ચોરસ નથી
જો ત્રણ શિરોબિંદુઓ $A(-4, 0) ; B(2, 1)$ અને $C(3, 1)$ એ સમબાજુ સમલંબ $ABCD$ ના હોય તો શિરોબિંદુ $D$ ના યામ મેળવો
ત્રિકોણની બે બાજુઓના સમીકરણ અનુક્રમે $3x\,-\,2y\,+\,6\,=\,0$ અને $4x\,+\,5y\,-\,20\,=\,0$ છે જો ત્રિકોણનું લંબકેન્દ્ર બિંદુ $(1, 1)$ પર આવેલ હોય તો ત્રીજી બાજુનું સમીકરણ મેળવો.
બિંદુઓ $(1, 0)$ અને $(2\cos \theta ,2\sin \theta )$ ને જોડતા રેખાખંડને $2 : 3$ ગુણોતરમાં અંત:વિભાજન કરતા બિંદુ $P$ ના બિંદુપથનું સમીકરણ . . . . દર્શાવે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.