રેડિયો એક્ટિવ તત્ત્વ $X$ નું અર્ધઆયુ એ બીજા એક રેડિયો એક્ટિવ તત્ત્વ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલું જ છે. શરૂઆતમાં તેમના અણુઓની સંખ્યા સમાન હોય, તો .....
$X$ અને $ Y $ શરૂઆતમાં સમાન દરથી વિભંજન પામે.
$X $ અને $Y$ નો વિભંજન દર હંમેશા સમાન હોય.
$Y $ એ $X$ કરતાં વધારે દરથી વિભંજન પામે.
$X $ એ $Y$ કરતાં વધારે દરથી વિભંજન પામે.
રેડિયો ઍક્ટિવિટીનો $SI$ એકમ વ્યાખ્યાયિત કરો.
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?
ન્યુટ્રોન બીમની ગતિઊર્જા $0.0837 \,eV $ છે,તેનો અર્ધઆયુ $693\,s$ અને દળ $1.675 \times {10^{ - 27}}\,kg$ છે, તો $40\,m$ અંતર કાપ્યા પછી અવિભંજીત ભાગ કેટલો રહે?
રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$
$40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.