રેખા $2x + 3y = 12$ એ $x -$ અક્ષને બિંદુ $A$ અને $y -$ અક્ષને બિંદુ $B$ આગળ મળે છે રેખા બિંદુ  $(5, 5)$ માંથી પસાર થતી અને $AB$ ને લંબ કે જે $x -$ અક્ષ,$y -$ અક્ષને $\&$ રેખા $AB$ ને અનુક્રમે બિંદુઓ $C, D, E$ માં મળે છે જો $O$ એ ઊંગમબિંદુ હોય તો $OCEB$ નું ક્ષેત્રફળ મેળવો 

  • A

    $\frac{{20}}{3}$ sq. units

  • B

    $\frac{{23}}{3}$ sq. units

  • C

    $\frac{{26}}{3}$ sq. units

  • D

    $\frac{{5\sqrt {52} }}{9}$ sq. units

Similar Questions

રેખાઓ $xy = 0$ અને $x + y = 1$દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.

  • [IIT 1995]

ત્રણ રેખાઓ $x + 2y + 3 = 0 ; x + 2y - 7 = 0$ અને $2x - y - 4 = 0$ એ બે ચોરસની ત્રણ બાજુ દર્શાવે છે તો બંને ચોરસની ચોથી બાજુનું સમીકરણ મેળવો 

જે રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલ લંબ $x - $ અક્ષ સાથે $30°$ નો ખૂણો બનાવે અને જે અક્ષો સાથે $\frac{{50}}{{\sqrt 3 }}$ ક્ષેત્રફળનો ત્રિકોણ બનાવે તે રેખાઓનું સમીકરણ મેળવો.

સંયુક્ત સમીકરણ $y = |x|$ વાળા બે કિરણો અને રેખા $x + 2y = 2$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ :

રેખાઓ $x + 3y = 4$ અને $6x - 2y = 7$ સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણ હોય, તો $PQRS$ શું હોય ?