ગજિયા ચુંબકની અંદર ચુંબકીય બળની રેખા....
ચુંબકના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ
ચુંબકના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ
અસ્તિત્વ ધરાવતી નથી
ગજિયા ચુંબકના આડછેડના ક્ષેત્રફળ પર આધાર રાખે
આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્રરેખાઓ (આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓ)ની અમુક આકૃતિઓ ખોટી છે. તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિતવિદ્યુત ક્ષેત્રરેખાઓ પણ દર્શાવે છે. તે કઇ છે તે દર્શાવો.
$0.01 \,amp-m.$ ઘુવમાન ઘરાવતા બે ઘુવો વચ્ચેનું અંતર $0.1 \,m$ છે.તો બે ઘુવોના મઘ્યબિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
એક નાનો $d l$ લંબાઈનો પ્રવાહ પસાર કરતો પદાર્થ $(1,1,0)$ પર રહેલ છે. અને ${+z}$ દિશામાં પ્રવાહ પસાર થાય છે.ઉગમબિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_1}$ અને બિંદુ $(2,2,0)$ આગળ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_2}$ હોય, તો
ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.
ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.