$ \vec A,\,\vec B $ અને $ \vec C $ ના મૂલ્યો અનુક્રમે $3, 4$ અને $5$ છે. જો $ \vec A + \vec B = \vec C $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચે કેટલો ખૂણો થશે?
$ \frac{\pi }{2} $
$ {\cos ^{ - 1}}(0.6) $
$ {\tan ^{ - 1}}\left( {\frac{7}{5}} \right) $
$ \frac{\pi }{4} $
બે બળોના મૂલ્યોનો સરવાળો $18\;N$ અને તેમનું પરિણામી બળ $12\;N$ છે જે પરિણામી બળ નાના મૂલ્યના બળને લંબ છે. તો તે બંને બળોના મૂલ્ય કેટલા હશે?
$a$ બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) $ABOD$ ના કેન્દ્ર આગળથી ફલક $BEFO$ ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.
નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ $2\,N$ ના થાય?
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
આકૃતિમાં ત્રણ સદિશો$\mathop {\,a}\limits^ \to \,,\,\mathop {\rm{b}}\limits^ \to \,\,$ અને $ \,\mathop {\rm{c}}\limits^ \to \,$આપેલી જ્યાં $R$ એ $PQ$ નું મધ્યબિંદુ છે તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?