$40$ અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $30$ અને $5$ છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો $12$ અને $10$ ભૂલથી લેવાય ગયા છે . જો $\sigma$ એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો $38 \sigma^{2}$ ની કિમંત $.........$ થાય.
$238$
$239$
$240$
$241$
જ્યારે $10$ અવલોકન લખવામાં આવે ત્યારે એક વિધ્યાર્થી $25$ ની બદલે $52$ લખી નાખે છે અને તેને મધ્યક અને વિચરણ અનુક્રમે $45$ અને $16$ મળે છે તો સાચો મધ્યક અને વિચરણ મેળવો
બે માહિતી ગણ પૈકી દરેકનું કદ $5$ છે. જો વિચરણો $4$ એ $5$ આપેલું હોય અને તેમને અનુરૂપ મધ્યકો અનુક્રમે $2$ અને $4$ હોય તો, સંયુક્ત માહિતીના ગણનું વિચરણ કેટલું થાય ?
જો $ 10$ અવલોકનોનો સરવાળો અને વર્ગનો સરવાળો અનુક્રમે $12$ અને $18 $ હોય તો અવલોકનોનું પ્રમાણિત વિચલન = ……..
પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન $(s.d.)$ અનુક્રમે $9$ અને $0$ છે જો તેમાંથી એક અવલોકનને બદલી નાખવામાં આવે કે જેથી તેમનો મધ્યક $10$ થાય તો તેમનું પ્રમાણિત વિચલન $(s.d.)$ =
$15$ અવલોકનોનાં મધ્યક અને પ્રમાણત વિચલન અનુક્રમે $8$ અને $3$ માલુમ પડયા છે. ફરી ચકાસણી કરતાં એવું માલુમ પડયુ અવલોકન $20$ ને ભૂલથી $5$ વાંચવામાં આવ્યું હતું. તો સાચા વિચરણનું મૂલ્ય..............છે