$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે જો પ્રથમ પાંચ અવલોકનો $2, 4, 10,12,14$ હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાય 

  • [JEE MAIN 2020]
  • A

    $2$

  • B

    $4$

  • C

    $3$

  • D

    $1$

Similar Questions

 $2n$ અવલોકનમાં અડધા અવલોકનો $'a'$ અને બાકીના અવલોકનો $' -a'$ છે જો આ અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોય તો $\left| a \right|$ = 

  • [JEE MAIN 2013]

વિતરણનો મધ્યક $4$ છે. જો તેના વિચરણનો ચલનાંક $58\%  $ હોયતો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય છે ?

ધોરણ $11$ ના એક સેક્શનમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન માટે નીચે પ્રમાણે માહિતી મળી છે : શું આપડે કહી શકીએ કે વજનનું વિચરણ ઊંચાઈના વિચરણ કરતાં વધુ છે ?

 

ઊંચાઈ

વજન

મધ્યક

$162.6\,cm$ $52.36\,kg$
વિચરણ $127.69\,c{m^2}$ $23.1361\,k{g^2}$
 

પ્રથમ $n $ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન = …….

$3,7,12, a, 43-a$ નું વિચરણ, એક પ્રાકૃતિક સંખ્યા થાય તેવા $a \in N$ ના મૂલ્યોની સંખ્યા $\dots\dots\dots$ છે.  (મધ્યક $=13$)

  • [JEE MAIN 2022]