કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ $.........$ હોય છે.
ઋણ
શૂન્ય
ધન
અનંત
એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે.
$A$. જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા
$B$. જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા
$C$. જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા
$D$. જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા
નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
$m $ ધુવમાન ધરાવતા ગજિયા ચુંબકને લંબાઇ અને પહોળાઇ અડધી થાય,તે રીતે ચાર ભાગમાં વિભાજીત કરતાં એક ટુકડાનું ધ્રુવમાન કેટલું થાય?
ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
ગજિયા ચુંબકની અંદર ચુંબકીય બળની રેખા....
ચુંબકત્વ અને સ્થિતવિધુત માટેના નિયમ વચ્ચેનો તફાવત શું છે? તે જણાવો